Archive for the ‘ટૂંકી બોધ કથા’ Tag

ટૂંકી બોધ કથા – બુદ્ધ (૧)

એક વ્યક્તિએ ભગવાન બુદ્ધને પૂછ્યું ,”આ બે વાક્યોમાં શું અંતર છે – હું તમને ચાહું છું , અને હું તમને પ્રેમ કરું છું ?”

બુદ્ધ હસ્યા અને બોલ્યા

“જયારે તમને કોઈ પુષ્પ ગમે છે તો તમે એને તરત તોડીને સુંઘો છો , પણ જો તમે એ પુષ્પને પ્રેમ કરતાં હોય તો એને રોજ પાણી આપશો“