Archive for the ‘અધ્યાય ૬૬’ Tag

જાણવા જેવું – શૈવ દ્વારપાળ

नन्दी भृङ्गी रिटीस्कन्दो गणेशोमामहेश्वराः
वृषभश्च महाकालः शैवा वै द्वारपालकाः ८३

– નારદ પુરાણ , પૂર્વાર્ધ , અધ્યાય ૬૬

અર્થાત: નંદી ,ભૃઙ્ગી, રિટિ , સ્કન્દ , ગણેશ , ઉમામહેશ્વર , નન્દીવૃષભ અને મહાકાલ – આ શૈવ દ્વારપાળ છે