Archive for the ‘૬૯ અધ્યાય’ Tag

શ્લોક : કૃષ્ણનાં નામોનો સારાંશ ૧૦

મહાભારતમાં સંજય ભગવાન કૃષ્ણનાં અનેક નામોનું રહસ્ય ધૃતરાષ્ટ્રને સમજાવતા કહે છે

 

 सत्ये प्रतिष्ठितः कृष्णः सत्यमत्र प्रतिष्ठितम्।
सत्यात्सत्यं तु गोविन्दस्तस्मात्सत्योपि नामतः

 

 

— મહાભારત , ઉદ્યોગ પર્વ , ૬૯ અધ્યાય

 

અર્થાત -ભગવાન શ્રી કૃષ્ણ સત્યમાં પ્રતિષ્ઠિત છે , સત્ય એમનામાં પ્રતિષ્ઠિત છે , અને તેઓ સત્યથી પણ અધિક સત્ય છે આથી તેઓ “સત્ય” નામે પણ ઓળખાય છે