Archive for the ‘૬૯ અધ્યાય’ Tag
શ્લોક : કૃષ્ણનાં નામોનો સારાંશ ૯
મહાભારતમાં સંજય ભગવાન કૃષ્ણનાં અનેક નામોનું રહસ્ય ધૃતરાષ્ટ્રને સમજાવતા કહે છે
पूरणात्सदनाच्चापि ततोऽसौपुरुषोत्तमः।
असतश्च सतश्चैव सर्वस्य प्रभवाप्ययात्।
सर्वस्य च सदा ज्ञानात्सर्वमेतं प्रचक्षते ।।
— મહાભારત , ઉદ્યોગ પર્વ , ૬૯ અધ્યાય