Archive for the ‘૩૦’ Tag

કોઈ નઝમ ૩૦

વૃક્ષ જેવી મારી ‘સ્થિરતા’ નું
કારણ પણ ખુબ “નમણું” હતુ,
વેલ બની ને આમ તારુ ..,
વીંટળાય જવુ મને “ગમતું” હતુ…!!