Archive for the ‘સારા કર્મો’ Tag
આજનો સુવિચાર – મિત્ર
विद्या मित्रं प्रावासेषु भार्या मित्रं गॄहेषु च |
व्याधितस्योषधं मित्रं धर्मो मित्रं मॄतस्य च ||
મુસાફરીમાં તમારું જ્ઞાન એ તમારો બુદ્ધિમાન મિત્ર છે. ઘરમાં તમારી પત્ની એ તમારી સાચી મિત્ર છે.
બીમારીમાં દવા એ તમારો મિત્ર વિશ્વાસપાત્ર છે અને મૃત્યુ પછી તમારાં સારા કર્મો એ તમારાં માત્ર મિત્ર છે.
Knowledge is a smart friend during travel. Wife is a best friend in your home.
Medicines are the reliable friends during illness and Your good deeds (Karma) are the Only friends after death!