Archive for the ‘સંસારની અનિત્ય વસ્તુ’ Tag
આજનો સુવિચાર – સંસારની અનિત્ય વસ્તુ
अनित्यं यौवनं रूपं जीवितं द्रव्यसञ्चयः।
आरोग्यं प्रियसंवासो गृद्ध्येदेषु न पण्डितः।।
–મહાભારત , સ્ત્રી પર્વ, અધ્યાય ૨
વૈશંપાયન મુની મહારાજ ધૃતરાષ્ટ્રને બોધ આપતાં કહે છે ” યૌવન , સ્વરૂપ , જીવન , આરોગ્ય , ધનનો સંચય , પ્રિયજનનો સહવાસ – આ બધું સંસારમાં અનિત્ય છે .”