Archive for the ‘શ્લોક’ Tag

શ્લોક : કૃષ્ણનાં નામોનો સારાંશ ૩

મહાભારતમાં સંજય ભગવાન કૃષ્ણનાં અનેક નામોનું રહસ્ય ધૃતરાષ્ટ્રને સમજાવતા કહે છે

 

कृषिर्भूवाचकः शब्दो गश्च निर्वृतिवाचकः।
विष्णुस्तद्भावयोगाच्च कृष्णो भवति सात्वतः ।।

 

 

— મહાભારત , ઉદ્યોગ પર્વ , ૬૯ અધ્યાય

 

અર્થાત – “કૃષ્” ધાતુનો અર્થ સત્તા છે અને “ણ” આનંદ વાચક છે , આ બંન્ને ભાવોથી યુકત હોવાને કારણ યદુકુળમાં અવતીર્ણ થયેલ શ્રીવિષ્ણુ “કૃષ્ણ” નામથી ઓળખાય છે