Archive for the ‘શ્રીકૃષ્ણ સ્તુતિ ૯’ Tag

શ્લોક : શ્રીકૃષ્ણ નામોંનો સારાંશ ૧

મહાભારતમાં સંજય ભગવાન કૃષ્ણનાં અનેક નામોનું રહસ્ય ધૃતરાષ્ટ્રને સમજાવતા કહે છે

 

वसनात्सर्वभूतानां वसुत्वाद्देवयोनितः।
वासुदेवस्ततो वेद्यो बृहत्त्वाद्विष्णुरुच्यते ।।

 

— મહાભારત , ઉદ્યોગ પર્વ , ૬૯ અધ્યાય

 

અર્થાત – ભગવાન શ્રી કૃષ્ણ કોઈ પ્રમાણ (પુરાવાનો) વિષય નથી. તેઓ સમસ્ત પ્રાણીઓને માયાથી આવૃત્ત કરીને રાખે છે અને દેવતાઓનું જન્મસ્થાન હોવાને કારણે તેઓ “વાસુદેવ” કહેવાય છે