Archive for the ‘શ્રીકૃષ્ણ સ્તુતિ ૨’ Tag

શ્લોક: શ્રીકૃષ્ણ સ્તુતિ ૨

वसुदेव सुतं देवं कंस चाणुर मर्दनम् |
देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुम् ||

    અર્થાત

:ભગવાન શ્રી કૃષ્ણને વંદન કરું છું જે વાસુદેવના પુત્ર છે , કંસ અને ચાણુરનો વિનાશ કરનાર છે , અને જે માતા દેવકીને બ્રહ્મનો પરમ આનંદ આપનાર છે અને આ બ્રહ્માંડનાં ગુરુ છે.