Archive for the ‘શીલ’ Tag

આજનો સુવિચાર – શીલ (૧)

निशानां च दिनानां च यथा ज्योतिः विभूषणम् ।

सतीनां च यतीनां च तथा शीलमखण्डितम् ॥

 

અર્થાત – જેમ પ્રકાશ દિવસ અને રાતનું ભૂષણ છે, એવી રીતે અખંડિત “શીલ” (ચરિત્ર), સતી અને યતિનું ભૂષણ છે