Archive for the ‘શિવ સ્તુતી ૩’ Tag

શિવ સ્તુતી ૩

अवन्तिकायां विहितावतारं मुक्तिप्रदानाय च सज्जनानाम्।
अकालमृत्योः परिरक्षणार्थं वन्दे महाकालमहासुरेशम्।। 3।।
अर्थात्

જે ભગવાન શંકર સજ્જનોને મોક્ષ પ્રદાન કરવા અવંતિકાપુરી ઉજ્જૈનમાં અવતાર ધારણ કર્યો છે , અકાળ મૃત્યુથી બચવા દેવોના પણ દેવો મહાકાળના નામથી વિખ્યાત છે – એ મહાદેવને હું નમસ્કાર કરું છું