Archive for the ‘શિવ સ્તુતી ૧૧’ Tag

શિવ સ્તુતી ૧૧

सानन्दमानन्दवने वसन्तमानन्दकन्दं हतपापवृन्दम्।
वाराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये।।

અર્થાત
જે ભગવાન શંકર આનંદવન કાશી ક્ષેત્રમાં સદા આનંદપૂર્વક નિવાસ કરે છે , જે પરમાનંદના નિધાન અને આદિકારણ છે , અને જે પાપ સમૂહનો નાશ કરવા વાળા છે – એવા અનાથોના નાથ કાશીપતિ શ્રી વિશ્વનાથનું હું શરણ લઉં છું