Archive for the ‘વૈશંપાયન મુની’ Tag

આજનો સુવિચાર – સંસારની અનિત્ય વસ્તુ

अनित्यं यौवनं रूपं जीवितं द्रव्यसञ्चयः।
आरोग्यं प्रियसंवासो गृद्ध्येदेषु न पण्डितः।।

–મહાભારત , સ્ત્રી પર્વ, અધ્યાય ૨

વૈશંપાયન મુની  મહારાજ ધૃતરાષ્ટ્રને બોધ આપતાં  કહે છે ” યૌવન , સ્વરૂપ , જીવન , આરોગ્ય , ધનનો સંચય , પ્રિયજનનો  સહવાસ – આ બધું સંસારમાં  અનિત્ય છે .”