Archive for the ‘વિશ્વ પ્રાર્થના’ Tag

શ્લોક ૫: વિશ્વ પ્રાર્થના

सर्वेषां स्वस्ति भवतु । सर्वेषां शान्तिर्भवतु ।
सर्वेषां पूर्नं भवतु । सर्वेषां मड्गलं भवतु ॥

सर्वे भवन्तु सुखिनः। सर्वे सन्तु निरामयाः।
सर्वे भद्राणि पश्यन्तु। मा कश्चित् दुःख भाग्भवेत्॥

અર્થાત:

ભલે દુષ્ટ જન સજ્જન બને , ભલે સજ્જન લોકને શાંતિ મળે.
ભલે શાંત જન મુકત બને, ભલે મુકત જન બીજાને મુકત કરે.

ભલે સહુ સુખી બને , ભલે સહુ નીરોગી મળે.
ભલે સહુ પવિત્ર બને, ભલે કોઈ કયારેય દુ:ખી ના બને

Meaning

May the wicked become good, may the good attain peace
May the peaceful be freed from bonds, may the freed set others free.

May everyone be happy, may everyone be healthy.
May everyone see auspicious things, may no one take of sorrow.