Archive for the ‘વિવાહ (વર્ષનું મહત્વ )’ Tag

જાણવા જેવું – વિવાહ ૧ (વર્ષનું મહત્વ )

युग्मेऽब्दे जन्मतः स्त्रीणां पीतिदं पाणिपीडनम् ।।
एतत्पुंसामयुग्मेऽब्दे व्यत्ययेनाशनं तयोः ।। ५६-४१५ ।।

– નારદ પુરાણ , પૂર્વાર્ધ – ૫૬ અધ્યાય

અર્થાત : કન્યાનો જન્મ વર્ષ સમ (બેકી) હોય અને વરનો જન્મ વર્ષ વિષમ (એકી) હોય તો એ વિવાહ બંન્નેનો પ્રેમ અને પ્રસન્નતા વધારવાવાળો બને છે. આનું વિપરીત (કન્યાનો જન્મ વિષમ વર્ષમાં અને વરનો જન્મ સમ વર્ષમાં) વિવાહ , વર-કન્યા માટે ઘાતક બને છે