Archive for the ‘વિજય’ Tag

આજનો સુવિચાર – જીવન પર રાજ

વિજય વખતે ઉલ્લાસ અને ગર્વ પર સંયમ , અને પરાજય વખતે નિરાશા અને શોક ઉપર કાબુ રાખે છે , એવા જણ જીવન પર બાદશાહની સમાન રાજ કરે છે.

One who controls pride and pomp during the victory, and during the defeat despair and grief ; rules their life as king.