Archive for the ‘વાયુનાં ગુણ’ Tag

જાણવા જેવું : વાયુનાં ગુણ

वायोरनियमस्पर्शो वादस्थानं स्वतन्त्रता।
बलं शैध्यं च मोक्षं च कर्म चेष्टात्मता भवः।।
— મહાભારત , શાંતિ પર્વ , અધ્યાય ૨૬૧

અર્થાત
:   વાયુ નાં ગુણ  : સ્પર્શ , બળ , જીભનું સ્થાન , ચાલવામાં સ્વતંત્રતા , શીઘ્રતા , શરીરનાં મળ ને બહાર કાઢવું ,  શ્વાસોચ્છવાસની પ્રક્રિયા   ,   પ્રાણ , જન્મ , મરણ  છે