Archive for the ‘રજોગુણની વૃદ્ધિ’ Tag

જાણવા જેવું – રજોગુણની વૃદ્ધિ

अतुष्टिः परितापश्च शोको लोभस्तथाऽक्षमा।
लिङ्गानि रजसस्तानि दृश्यन्ते हेत्वहेतुभिः।।

— મહાભારત , શાંતિ પર્વ, ૧૯૧ અધ્યાય

અર્થાત
: જયારે કોઈ પણ કારણ વિના અસંતોષ, શોક , સંતાપ , લોભ, અને અસહનશીલતાનો ભાવ  થાય ત્યારે “રજો ગુણ”ની વૃદ્ધિ થઇ હોય તેમ જાણવું