Archive for the ‘યુધિષ્ઠિર’ Tag
જાણવા જેવું – ધર્મનાં વ્યવસાયી
પિતામહ ભીષ્મ મહારાજ યુધિષ્ઠિરને બોધ આપતાં કહે છે :
धर्मवाणिजका ह्येते ये धर्ममुपभुञ्जते।।
– મહાભારત , અનુશાસન પર્વ , અધ્યાય ૨૬૮
અર્થાત : જે ધર્મને ઉપભોગનું સાધન બનાવે છે – ધર્મનાં નામે જીવિકા ચલાવે છે , એ સહુ ધર્મનાં વ્યવસાયી છે.