Archive for the ‘યક્ષ’ Tag
જાણવા જેવું : દેવયોનિ
देवसर्गश्चाष्टविधो विबुधाः पितरोऽसुराः
गन्धर्वाप्सरसः सिद्धा यक्षरक्षांसि चारणाः
— શ્રીમદ ભાગવત મહાપુરાણ , સ્કંધ 3, અધ્યાય ૧૦
- દેવતા (સુર) ,
- પિત્તર ,
- અસુર,
- ગંધર્વ / અપ્સરા,
- ગુહ્યક/ સિદ્ધ / ચારણ / વિદ્યાધર,
- યક્ષ / રાક્ષસ,
- ભૂત / પ્રેત /પિશાચ,
- કિન્નર / કિંમ્પુરુષ (વાનર મુખ અને અશ્વ મુખ )
ઉપરની આઠે જાતિ દેવયોનિમાં ગણાય છે અને આ સહુ અંતરિક્ષમાં રહે છે .
वैकृतास्त्रय एवैते देवसर्गश्च सत्तम
આ સહુ વૈકૃત સૃષ્ટિમાં ગણાય છે. .