Archive for the ‘મૃત્યુ’ Tag

આજનો સુવિચાર – મૃત્યુ (Tom Ford)

I’m not at all afraid of dying. Death for me will be like, ticked that box. Lived.

– Tom Ford

હું મૃત્યુથી નથી ડરતો. મૃત્યુ મારા માટે એક તૈયાર કરેલી સૂચિ ઉપર સફળ થયાની માત્ર નિશાની છે. બે સનાતન ચેતના વચ્ચેના સમય.