Archive for the ‘મિનેષ’ Tag
…ગમી ગયું
આજ કશુક આ મન ને ગમી ગયું
હતું અલગ બધાથી છતાં પણ ગમી ગયું
થયો એટલો કિલોલ આ દિલમાં કશાકનો
કે આ શોરગુલ વચ્ચે દિલ મારું ધબકવાનું ચુકી ગયું
“જનાબ”
આજ કશુક આ મન ને ગમી ગયું
હતું અલગ બધાથી છતાં પણ ગમી ગયું
થયો એટલો કિલોલ આ દિલમાં કશાકનો
કે આ શોરગુલ વચ્ચે દિલ મારું ધબકવાનું ચુકી ગયું
“જનાબ”