Archive for the ‘મિત્ર’ Tag

આજનો સુવિચાર : ચંદનથી વધુ શીતળ

चन्दनं शीतलं लोके ,चन्दनादपि चन्द्रमाः ।
चन्द्रचन्दनयोर्मध्ये शीतला साधुसंगतिः ॥

 

અર્થાત : ચંદનને સંસારમાં સહુથી વધુ શીતળ લેપ માનવામાં આવે છે , પણ કહેવાય છે કે ચંદ્રમાનાં કિરણ એથી વધુ શીતળતા આપે છે. પણ આ સહુથી પણ વધુ શીતળતા સારા મિત્રો આપે છે – જે શાંતિ પણ પ્રદાન કરે છે.