Archive for the ‘મનુષ્યના પ્રકાર ૨’ Tag
શાસ્ત્રવિધાન : મનુષ્યના પ્રકાર ૨
પિતા શત્રુજીત અને પુત્ર ઋતધ્વજ વચ્ચેનો સંવાદ:
आत्मना ज्ञायते धन्यो मध्यः पितृ पितामहैः |
मातृपक्षेण मात्र च ख्यातिमेति नराधमः || १००
— માર્કંડેય પુરાણ, ૮મો અધ્યાય
જે પોતાના નામથી પ્રસિદ્ધ થાય છે, તે મનુષ્ય સૌથી ઉત્તમ છે.
જે પોતાના પિતા અથવા દાદાના નામથી પ્રસિદ્ધ થાય છે તે મનુષ્ય મધ્યમ છે.
પણ જે માતૃપક્ષના કે માતાના નામથી ખ્યાતી પામે છે તે અધમ શ્રેણીના મનુષ્ય છે.