Archive for the ‘મધ્યમ’ Tag
જાણવા જેવું : – મનુષ્યોના ભય
अवृत्तिर्भयमन्त्यानां मध्यानां मरणाद्भयम् ।
उत्तमानां तु मर्त्यानामवमानात्परं भयम् ।। ५३
— મહાભારત , ઉદ્યોગ પર્વ , ૩૪મો અધ્યાય ( વિદુર નીતિ )
અધમ શ્રેણીના મનુષ્યો ને આજીવિકા ન હોવાનો ભય રહે છે.
મધ્યમ શ્રેણીના મનુષ્યો ને મૃત્યુનો ભય રહે છે.
પરંતુ ઉચ્ચ શ્રેણીના મનુષ્યો ને અપમાનથી મહાન ભય રહે છે.