Archive for the ‘મંગલ’ Tag
શ્લોક : પ્રાતઃસ્મરણ ૫
ब्रह्मा मुरारिस्त्रिपुरान्तकारी भानु: शशी भूमिसुतो बुधश्च।
गुरुश्च शुक्र: शनिराहुकेतव: कुर्वन्तु सर्वे मम सुप्रभातम्।
બ્રહ્મા , વિષ્ણુ , શિવ, સૂર્ય, ચંદ્ર , મંગલ, બુધ, બૃહસ્પતિ , શુક્ર , શની, રાહુ, અને કેતુ , આ સહુ મારી સવારને મંગલકારી કરે.