Archive for the ‘દેવી સ્તુતિ : જગદંબા’ Tag

દેવી સ્તુતિ : જગદંબા

देव्या यया ततमिदं जगदात्मशक्त्या

निश्शेषदेवगणशक्ति समूहमूत्र्या।

तामम्बिकामखिलदेवमहर्षिपूज्यां

भक्त्या नता: स्म विदधातु शुभानि सा न:॥

અર્થાત –

સંપૂર્ણ દેવતાઓની શક્તિ સમુદાય જેનું સ્વરૂપ છે તથા જે દેવી પોતાની શક્તિ સંપૂર્ણ જગતમાં સંચાર કરે છે. સમસ્ત દેવતાઓ અને મહર્ષિઓને પૂજનય એ જગદંબાને ભક્તિપૂર્વક નમસ્કાર કરીએ છીએ.