Archive for the ‘તુલસીદાસ’ Tag
ચોપાઈ : તુલસીદાસ ૧૧
ચાર મિલે ચોસઠ ખીલે , વીસ રહે કર જોડ
હરિજન સે હરિજન મિલે , તો બિહસે સાત કરોડ
ઉપરની ચોપાઈમાં ગુંસાઈજી કહે છે કે “જયારે બે ઓળખીતાં મનુષ્ય મળે છે ત્યારે માત્ર ચાર હાથ મળે છે. બે બત્રીસી ભેગી થાય છે (ચોસઠ દાંત ). વીસ આંગળીઓ જોડાય છે અને તે બે વાતે વળગે છે . પરંતુ જયારે ભગવાનનાં બે ભક્તો ભેગા થાય છે ત્યારે બન્ને શરીરના સાડા ત્રણ કરોડ રુંવાડા એકબીજાને મળે છે તે મળ્યાનો આનંદ અનુભવે છે ”