Archive for the ‘તહુ પીયુ પીયુ શબદ’ Tag

છંદ રેણકી : રમઝટ ૧ – તહુ દમક દમક દાદુર ડણ ડમકત

તહુ દમક દમક દાદુર ડણ ડમકત,
ગહકત મોર મલ્હાર ઘીરા
તહુ પીયુ પીયુ શબદ પુકારત ચાતક,
પીયુ પીયુ કોકિલ કંઠ ઘીરા.

તહુ ગડડ ગડડ નભ હોત ગડાકા
ને ઘણણણ ણણણ ગિરિવર શિખર દડે
સૌ રૂમઝૂમ રૂમઝૂમ બરસત બરખા

ગડડ ગડડ ઘન ઘોર ગરજે રે ભાઈ…

ગડડ ગડડ ઘન ઘોર ગરજે રે ભાઈ..
ગડડ ગડડ ઘન ઘોર ગરજે .


સાંભળો : છંદ રેણકીની રમઝટ – તહુ દમક દમક દાદુર ડણ ડમકત