Archive for the ‘જીવનના શ્રેષ્ઠ સાધન’ Tag
જાણવા જેવું – જીવનના શ્રેષ્ઠ સાધન
एको धर्मः परं श्रेयः क्षमैका शान्तिरुत्तमा ।
विद्यैका परमा तृप्तिरहिंसैका सुखावहा ।। ५९
— મહાભારત મહાપુરાણ , ઉદ્યોગ પર્વ , ૩૩ અધ્યાય (વિદુર નીતિ )
વિદુરજી ધ્રુતરાષ્ટ્રને આ શ્લોકમાં કહે છે:
એક માત્ર “ધર્મ” પરમ કલ્યાણકારી છે. એક માત્ર “ક્ષમા” જ સર્વશ્રેષ્ઠ શાંતિનો ઉપાય છે.
એક માત્ર “વિદ્યા” પરમ સંતોષ આપનારી છે, એક માત્ર “અહિંસા” સુખ આપનારી છે