Archive for the ‘જાણવા જેવું – “અતિ”’ Tag

જાણવા જેવું – “અતિ”

अति रूपेण वै सीता चातिगर्वेण रावणः।
अतिदानाद् बलिर्बद्धो ह्यति सर्वत्र वर्जयेत्॥

 

અર્થાત –

અધિક સુંદરતાને કારણે માતા સીતાનું હરણ થયું હતું , અતિ ઘમંડને કારણે રાવણનું પતન થયું હતું અને અત્યંત દાની હોવાને કારણે રાજા બલિ સાથે છળ થયું હતું , આથી “અતિ” સર્વ કાળે વર્જિત છે