Archive for the ‘ગણેશ સ્તુતિ – ૩’ Tag

ગણેશ સ્તુતિ – ૩

अनेककोटिब्रह्याण्डनायकं जगदीश्वरम् ।
अनन्तविभवं विष्णु मयूरेशं नमाम्यहम् ॥

 

અર્થાત: જે અનેક કોટી બ્રહ્માંડનાં નાયક , જગદીશ્વર, અનંત વૈભવ સંપન્ન તથા સર્વવ્યાપી વિષ્ણુ સ્વરૂપ છે તે મયૂરેશ શ્રી ગણેશજી ને હું પ્રણામ કરું છું