Archive for the ‘ક્ષમા’ Tag

આજનો સુવિચાર: ક્ષમા અને દાન

अहो तितिक्षा महात्म्यमहो   दान फ़ल् महत् |
— માર્કંડેય પુરાણ,૮મો અધ્યાય

દૈત્યોના આચાર્ય શુક્રાચાર્ય કહે છે  “ક્ષમાનું મહાન મહાત્મ્ય છે. દાનનું ફળ મહાન છે”.