Archive for the ‘કોઈ નઝમ ૭૭’ Tag

કોઈ નઝમ ૭૭

લાગણી છલકાય જેની વાતમાં,
એક-બે જણ હોય એવા,
લાખમાં.