Archive for the ‘કૃષ્ણનાં નામોનો સારાંશ ૭’ Tag

શ્લોક : કૃષ્ણનાં નામોનો સારાંશ ૭

મહાભારતમાં સંજય ભગવાન કૃષ્ણનાં અનેક નામોનું રહસ્ય ધૃતરાષ્ટ્રને સમજાવતા કહે છે

 

 हर्षात्सुखात्सुखैश्वर्याद्धृषीकेशत्वमश्रुते ।
बाहुभ्यां रोदसी बिभ्रन्महाबाहुरिति स्मृतः ।।

 

 

— મહાભારત , ઉદ્યોગ પર્વ , ૬૯ અધ્યાય

 

અર્થાત – “હ્રષિક” વૃત્તિ સુખ અને સ્વરૂપ સુખને કહેવાય છે , ભગવાન શ્રી કૃષ્ણ એનાં “ઈશ” હોવાથી “હૃષીકેશ” તરીકે પણ ઓળખાય છે. પોતાની બહુ વડે તેઓ પૃથ્વી અને આકાશને ધારણ કરે છે આથી તેઓ “મહાબાહુ” પણ કહેવાય છે