Archive for the ‘કૃષ્ણનાં નામોનો સારાંશ ૬’ Tag

શ્લોક : કૃષ્ણનાં નામોનો સારાંશ ૬

મહાભારતમાં સંજય ભગવાન કૃષ્ણનાં અનેક નામોનું રહસ્ય ધૃતરાષ્ટ્રને સમજાવતા કહે છે

 

 न जायते जनित्राऽयमजस्तस्मादनीकजित् ।
देवानां स्वप्रकाशत्वाद्दमाद्दामोदरो विभुः ।

 

 

— મહાભારત , ઉદ્યોગ પર્વ , ૬૯ અધ્યાય

 

અર્થાત – “ઉદર” – ઇંદ્રિયોના સ્વયં પ્રકાશક , અને “દામ” – એનું દમન કરવા હોવાથી ભગવાન શ્રી કૃષ્ણ “દામોદર” તરીકે પણ ઓળખાય છે