Archive for the ‘કૃષ્ણનાં નામોનો સારાંશ ૪’ Tag

શ્લોક : કૃષ્ણનાં નામોનો સારાંશ ૪

મહાભારતમાં સંજય ભગવાન કૃષ્ણનાં અનેક નામોનું રહસ્ય ધૃતરાષ્ટ્રને સમજાવતા કહે છે

 

 पुण्डरीकं परं धाम नित्यमक्षयमव्ययम् ।
तद्भावात्पुण्डरीकाक्षो दस्युत्रासाज्जानार्दनः ।।

 

 

— મહાભારત , ઉદ્યોગ પર્વ , ૬૯ અધ્યાય

 

અર્થાત – હૃદય સ્વરૂપ પુંડરીક , (શ્વેત કમળ) આપનું નિત્ય આલય અને પરમ સ્થાન છે , આથી “પુંડરીકાક્ષ” કહેવાય છે અને દૃષ્ટોનાં દમન કરવા માટે “જનાર્દન” કહેવાય છે