Archive for the ‘ઉદ્યોગ પર્વ’ Tag

શ્લોક : કૃષ્ણનાં નામોનો સારાંશ ૧૧

મહાભારતમાં સંજય ભગવાન કૃષ્ણનાં અનેક નામોનું રહસ્ય ધૃતરાષ્ટ્રને સમજાવતા કહે છે

 

विष्णुर्विक्रमणाद्देवो जयनाञ्जिष्णुरुच्यते।
शाश्वतत्वादनन्तश्च गोविन्दो वेदनाद्भवाम् ।।

 

 

— મહાભારત , ઉદ્યોગ પર્વ , ૬૯ અધ્યાય

 

અર્થાત -ભગવાન શ્રી કૃષ્ણ વામન અવતારમાં પોતાનાં કમંડળથી સંપૂર્ણ વિશ્વને વ્યાપ્ત કરનાર વિક્રમણ હોવાથી “વિષ્ણુ” તરીકે ઓળખાય છે , જય કરવાથી “જિષ્ણુ”અને નિત્ય હોવાને કારણે “અનંત” છે. ગાય (અર્થાત ઈન્દ્રિયોના) જ્ઞાતા હોવાથી “ગોવિંદ” તરીકે પણ ઓળખાય છે