Archive for the ‘અધ્યાય ૭’ Tag

આજનો સુવિચાર – કઈ વાતોને મનમાં જ રાખવી

अर्थनाशं मनस्तापं गृहिणीचरितानि च ।
नीचवाक्यं चाऽपमानं मतिमान्न प्रकाशयेत् ।।१।।

— ચાણક્ય નીતિ , અધ્યાય ૭

અર્થાત: બુદ્ધિમાન માણસ આટલી વાતોને મનમાં જ રાખે છે, કાયરેય એને પ્રગટ થવા દેતો નથી: પોતાને થયેલું આર્થિક નુકસાન, કોઈનાં વાણીવ્યવહારથી થયેલું મનદુખ, પત્નીની ચારિત્ર્યહીનતાની વાત, કોઈ નીચ વ્યક્તિ તરફથી સાંભળેલી હલકી વાતો અને કોઈના દ્વારા થયેલા પોતાના અપમાનની વાતો.