Archive for the ‘श्रीमद्भगवद्गीता’ Tag
શ્લોક ૨ : શ્રીમદ ભગવદ ગીતા
नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः।
न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः॥२३॥
ના શાસ્ત્રો એને (આત્મા) છેદી શકે છે , ના અગ્નિ એને બાળી શકે છે.
ના પાણીમાં એ તરબોળ થાય છે, ના વાયુ વડે સુકવી શકાય છે
(Neither the weapons can cleave it (the soul), nor can fire burn; water can not drench it, nor can air dry.)
अच्छेद्योऽयमदाह्योऽयमक्लेद्योऽशोष्य एव च।
नित्यः सर्वगतः स्थाणुरचलोऽयं सनातनः॥२४॥