Archive for the ‘સુવિચાર’ Category
આજનો સુવિચાર – પવિત્ર
मुखो पवित्रं यदि रामनामं।
हृदय पवित्रं यदि ब्रह्म ज्ञानं
चरणौ पवित्रं यदि तीर्थ गमनं |
हस्तौ पवित्रं यदि पुण्य दानं||
અર્થાત : રામનામ વડે મુખ પવિત્ર થાય છે , બ્રહ્મજ્ઞાનથી હૃદય પવિત્ર થાય છે , તીર્થયાત્રા કરવાથી ચરણ પવિત્ર થાય છે, દાન-પુણ્યથી હાથ પવિત્ર થાય છે