Archive for the ‘સુવિચાર’ Category

સુવિચાર – મન – મુક્તિ ૧

मन एव मनुष्याणां कारणं बन्धमोक्षयोः‌।
बन्धाय विषयासक्तं मुक्त्यै निर्विषयं स्मृतम्॥

— ब्रहमबिन्दु उपनिषद्

મનુષ્ય મનના કારણે બંધનમાં પડે છે અને મન વડે બંધનમુક્ત બને છે. ભોગમાં આપણી આસક્તિ બંધન ઊભા કરે છે. એ આસક્તિને છોડવાથી મુક્તિ મળે છે.