Archive for the ‘શ્લોક’ Category

શ્લોક : કૃષ્ણનાં નામોનો સારાંશ ૨

મહાભારતમાં સંજય ભગવાન કૃષ્ણનાં અનેક નામોનું રહસ્ય ધૃતરાષ્ટ્રને સમજાવતા કહે છે

 

मौनाद्ध्यानाच्च योगाच्च विद्दि भारत माधवम्।
सर्वतत्त्वलयाच्चैव मधुहा मधुसूदनः ।।

 

 

— મહાભારત , ઉદ્યોગ પર્વ , ૬૯ અધ્યાય

 

અર્થાત – ભગવાન શ્રી કૃષ્ણ મૌન , ધ્યાન , યોગ વડે પ્રાપ્ત થવાથી “માધવ” કહેવાય છે. તથા મધુ નામનાં દૈત્યનો વધ કરનાર અને સર્વતત્વમય ” મધુસુદન” કહેવાય છે