Archive for the ‘દુહા’ Category
દુહા ૭
હે ,
જે વાતુ કરે કપટ ,
- ને કરે વ્યવહાર લપટ,
એ જન તો ભારે અગન સમા,
- આઘેથી પણ આપે સજા.
અર્થાત: જે માણસ વાતોમાં કપટ કરે અને વ્યવહારમાં લુચ્ચા હોય , એવા લોકોને ભયંકર અગ્નિ સમાન જાણવા જે દૂર બેઠાં બેઠાં પણ સજા કરે. ( દઝાડે / હેરાન કરે ) .