Archive for the ‘ચોપાઈ – પદ’ Category
તુલસી ચોપાઈ – પદ
तुलसी साथी विपत्ति के, विद्या विनय विवेक|
साहस सुकृति सुसत्यव्रत, राम भरोसे एक||
અર્થાત –
ગોસ્વામીજી તુલસીદાસજી કહે છે કોઈ પણ વિપત્તિ આવી પડે ત્યારે આ સાત ગુણો તમને બચાવશે : આપણું જ્ઞાન અને શિક્ષા , આપણી વિનમ્રતા, આપણી બુદ્ધિ , આપની અંદરનું સાહસ , આપના સારા કર્મ , આપની સત્ય બોલવાની આદત અને ઈશ્વરમાં શ્રદ્ધા