આજનો સુવિચાર – ગુરુ (૩)

योगीन्द्रः श्रुतिपारगः समरसाम्भोधौ निमग्नः सदा शान्ति क्षान्ति नितान्त दान्ति निपुणो धर्मैक निष्ठारतः ।

शिष्याणां शुभचित्त शुद्धिजनकः संसर्ग मात्रेण यः सोऽन्यांस्तारयति स्वयं च तरति स्वार्थं विना सद्गुरुः ॥

 

અર્થાત – યોગીઓમાં શ્રેષ્ઠ, શ્રુતિઓને જાણનાર , સંસાર સાગરને સમજનાર,શાંતિ, ક્ષમા, દમન જેવા ગુણોવાળા , ધર્મમાં એકનિષ્ઠ, પોતાનાં સંસર્ગથી શિષ્યોનાં ચિત્તને શુદ્ધ કરવા વાળા , એવા સદગુરુ વિના સ્વાર્થે અન્યને તારે છે અને સ્વયં પણ તરી જાય છે

No comments yet

તમારી ટીપ્પણી

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.