શ્લોક : કૃષ્ણનાં નામોનો સારાંશ ૯

મહાભારતમાં સંજય ભગવાન કૃષ્ણનાં અનેક નામોનું રહસ્ય ધૃતરાષ્ટ્રને સમજાવતા કહે છે

 

 पूरणात्सदनाच्चापि ततोऽसौपुरुषोत्तमः।
असतश्च सतश्चैव सर्वस्य प्रभवाप्ययात्।
सर्वस्य च सदा ज्ञानात्सर्वमेतं प्रचक्षते ।।

 

 

— મહાભારત , ઉદ્યોગ પર્વ , ૬૯ અધ્યાય

 

અર્થાત – જે બધામાં પૂર્ણ છે અને જે સહુનાં આશ્રિત છે – એને “પુરુષ” તરીકે ઓળખાય છે. અને તે સર્વોમાં શ્રેષ્ઠ હોવાને કારણે ભગવાન શ્રી કૃષ્ણ “પુરુષોત્તમ” કહેવાય છે. તેઓ સત્ અને અસત્ – એ બંન્નેની ઉત્પત્તિ અને લયનું સ્થાન છે તથા સર્વદા એ સર્વને ઓળખે છે , આથી તેઓ “સર્વ” છે.

No comments yet

તમારી ટીપ્પણી

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.