આજનો સુવિચાર
नैतादृशः परो धर्मो नृणां सद्धर्ममिच्छताम्।
न्यासो दण्डस्य भूतेषु मनोवाक्कायजस्य यः।
અર્થાત – જે લોકો ધર્મનું પાલન કરવાની અભિલાષા રાખે છે , એમના માટે આનાથી મોટો કોઈ ધર્મ નથી કે જેમાં કોઈ પણ પ્રાણીને મન, વાણી અને શરીરથી કોઈ પણ પ્રકારનું કષ્ટ આપવામાં ના આવે
તમારી ટીપ્પણી