મનપસંદ કવિતા – લાગણીઓના નામે કૈં ખુચતું રહ્યું (અજ્ઞાત)

લીલેરૂં પાન ડાળેથી તુટતું રહ્યું ,
હંમેશા કંઈ ને કંઈ છુટતું રહ્યું . .

જોયા અગણિત સંબંધો દુનિયામાં ,
દરેક સંબંધમાં કંઈક ખુટતું રહ્યું . .

શોધતું રહ્યું મન ખુલ્લું આસમાન ,
પંખી પાંજરામાં આમતેમ ઉડતું રહ્યું . .

ઉપાડયા અઢળક ફૂલ છોડ બગીચામાં ,
આવી ભ્રમર ફૂલોનો રસ ચુસતું રહ્યું . .

જ્યાં જોયું ત્યાં મળ્યા સ્વાર્થના ઢગલા ,
લાગણીઓના નામે કૈં ખુચતું રહ્યું . . .

— અજ્ઞાત

No comments yet

તમારી ટીપ્પણી

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.